________________
૩૨૦
નમસકારમંત્રસિદ્ધિ
मायादये नमोऽन्ताय प्रणवान्तर्मयाय च । बीजराजाय हे देव ! ॐकाराय नमो नमः ॥४॥
“હે દેવ! તું માયાબીજની એટલે હીરકારની આદિમાં રહેનારે છે, તારા છેડે ના પદ લાગે છે અને તે પ્રણવમય છે. એવા બીજરાજસ્વરૂપ તને મારે પુનઃ પુનઃ નમસકાર હે.
આ સ્તુતિ નમઃ” એ મંત્રને ઉદ્દેશીને કરાઈ છે. આ મંત્રની હકાર વિદ્યા તરીકે વિશેષ પ્રસિદ્ધિ છે. અને લે અચિંત્ય ફલને આપનારી છે. અમે “મંત્રાચિંતામણિના બીજા ખંડમાં તેની ઉપાસનાને વિસ્તૃત વિધિ દર્શાવેલ છે.
धनान्धकारनाशाय चरते गगनेऽपि च । तालुरन्ध्रसमायाते सम्प्राप्ताय नमो नमः ॥५॥
હે કાર! તું અજ્ઞાનરૂપી ગાઢ અંધકારને નાશ કરનારે છે અને બ્રહ્મરમાં પણ વિચરણ કરે છે. અને જેઓ જપ સ્મરણ વડે તાલુર ધમાં લાવે છે, તેમને તે પ્રાપ્ત થાય. છે, એવા તને મારે પુનઃ પુનઃ નમસ્કાર છે.'
गर्जन्तं मुखरन्ध्रेण ललाटमन्तरसंस्थितम् । विधानं कर्णरथ्रण प्रणवं तं वयं नुमः ॥६॥
વળી મુખરખ્રમાં ગર્જતા, લલાટના મધ્ય ભાગમાં સ્થિર થતા અને કર્ણરધથી ઢંકાતા એવા હે પ્રણવ ! તને અમે નમસ્કાર કરીએ છીએ.”
કારનું વિધિસર ઉચ્ચારણ કરીએ છીએ, ત્યારે તે મુખપ્રમાં ગાજવા લાગે છે, લલાટના મધ્યભાગમાં તેનું