________________
અહેમંત્ર
૩૩૧ જે સર્વ પ્રાણુઓની નાસિકાના અગ્ર ભાગને વિષે રહેલ છે, જે સર્વ વણેના મસ્તકે સુવ્યવસ્થિત છે, જે હકાર ઉપર જલબિંદુની જેમ વર્તુલાકારે રહેલ છે અને જે એગીએ વડે સદા ચિન્તિત છે, તે બિંદુ સર્વ અને મેક્ષ આપનાર છે.”
त्रीण्यक्षराणि बिन्दुश्थ, यस्य देवस्य नाम वै । स सर्वज्ञः समाख्यातः, 'अहं' तदिति पण्डितैः॥२०॥
ત્રણ અક્ષરે અને બિંદુ મળીને જે દેવનું નામ થાય. છે, તે દેવ પંડિતે વડે સવર્ણ પરમાત્મા “મઈ”(અરિહંત), કહેવાય છે?
અન્યત્ર કહેવાયું છે કે – अकारेगाच्यते विष्णू, रेफे ब्रह्मा व्यस्थितः। हकारेण इशः प्रोक्तस्तदन्ते परमं पदम् ॥
નકારથી વિષ્ણુ કહેવાય છે, રેફમાં બ્રહ્મા રહેલા છે, હૃકારથી શિવનું કથન છે, અને તેના છેડે આવું જે અનુસ્વાર છે, એ પરમ પદનું વાચક છે.”
તાત્પર્ય કે આ રીતે “અહું પદ સર્વવ્યાપી અને સર્વ શક્તિમાન હોવાથી તેનું પ્રણિધાન કરવું ઈષ્ટ છે. અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે બીજનું પરૂપ. પ્રણિધાન કરતી વખતે મંત્રસ્વરૂપે જ કરાય છે, એટલે કે ત્યાં માત્ર બીજ નહિ, પણ તેને લગતે જે મંત્ર હોય તેને. જપ કરવો જોઈએ.