Book Title: Namaskar Mantra Siddhi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 429
________________ નમસ્કાર માહાત્મ્ય ૩૭ ચેાગથી અથવા સમાધિરૂપ ચેાગથી ) ઉત્પન્ન થયેલા મેાક્ષના ફૂલને જાણેકહેતા જ ન હેાય એમ લાગે છે. ૪૫. સ્ત્રી અને પુરુષને સચેગદ જેમ કામી આત્માને આનંદ ઉત્પન્ન કરે છે, તેમ મેાક્ષાલિલાષિને જ્ઞાનઅને ક્રિયાના પરસ્પર અપૂર્વ સયેાગ શુદ્ધ આત્મિક આન ને ઉત્પન્ન કરે છે. ૬. પુરુષનું ભાગ્ય એ પંગુ (પાંગળા) જેવું છે અને ઉદ્યમએ આંધળા જેવે છે. આમ છતાં ય એ બન્નેના સચણ થાય તે કાર્યસિદ્ધિ થાય છે. એ જ રીતિએ જ્ઞાન એકલું પાંગળા જેવુ છે અને ક્રિયા એકલી અંધ જેવી છે. પરતુ જ્ઞાન અને ક્રિયા બન્નેને સુયેગ મળે તે મેક્ષપ્રાપ્તિરૂપ કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે. ૭. વીર. લડવૈયા તલવાર અને ઢાલને હાથમાં રાખીને અને ભુખ્તરથી સજ થઇને જેમ યુદ્ધના પારને પામે છે, તેમ જ્ઞાનરૂપી પગ, ચારિત્રરૂપ ઢાલ અને સમ્યગ્દર્શનરૂપી અખ્તર ધારણ કરીને કર્માંશત્રુ સાથે સંગ્રામ ખેલનાર પરાક્રમી આત્મા સંસારના પારને પામે છે. ૮. જેમ પક્ષીને સ કાચ અને વિસ્તાર પામતી પેાતાની બે પાંખા કષ્ટ સ્થાને પહોચાડે છે, તેમ શ્રેષ્ઠ તપ અને શમ જીવને મેાક્ષરૂપી ષ્ટિ સ્થાને પહેાચાડે છે. જોડેલા શ્રેષ્ઠ એ બળદ જ જાણે ન હોય તેવા ઉત્સગ અને અપવાદ, શીલાગરથ ઉપર આરૂઢ થયેલાને ક્ષણુવારમાં મેાક્ષને પ્રાપ્ત કરાવે છે. ૧૦. સૂર્ય દિવસે અને ચંદ્ર રાત્રિના સમયે હંમેશાં પ્રકાશ આપવા માટે જેમ જાગ્રત છે, તેમ નિશ્ચય અને વ્યવહાર એ છે, આલાક અને પરલેાકમાં આખાદી માટે હંમેશાં જાગ્રત રહે છે. ૧૧. મનશુદ્ધિ એ અભ્યંતર તત્ત્વ છે અને સંયમ એ બાહ્ય તત્ત્વ છે. એ ઉભયને સચેગ થવાથી મેાક્ષ મળે છે, માટે હે ચેતન ! અનેનુ સેવન કરનારા તુ થા. ૧૨. જેમ એક પૈડાવાળા રથ ચાલી શકતે નથી અને એક પાખવાળુ પક્ષી ઊડી શૠતુ નથી, તેમ એકાતમામા રહેલા માણસ મેાક્ષને પામી શકતા નથી. ૧૩. દશની અ ંદર જેમ એકથી નવ સુધીની સખ્યાને સમાવેશ થઈ જાય છે, સમુદ્રનીઅંદર જેમ નદીઓનાં પૂરા સમાઈ જાય છે, તેમ અનેકાંતવાદની.

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458