Book Title: Namaskar Mantra Siddhi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 434
________________ ૩૮૪ નમસ્કારમત્રસિદ્ધિ તેઓ મન્દ્રિયા અને મનને વશ કરનારા હોય તે જ સ્વાને ( સ્વપ્રયેાજન માલને) સાધનારા થાય છે. ૧૦, ક્ર્મ સત્તાવો એમ જણાય છે કે મન, વચન અને કાયાના વનવડે ઈન્દ્રિયાને વશ રાખનારા સાધુ એ એ સાથે રહેલા હાય. તા જ મેાક્ષને સાધી શકે છે. એ પ્રમાણે ગુરુપર પરાથી પ્રાપ્ત થયેલ ઉપદેશ છે. ૧૧. ઇન્દ્રિયા અને મનને વશ રાખનારા હોય તે એ માણસામાં પણ એકત્વ નિઃશંકપણે ઘટી શકે છે, કારણ કે મને જિતેન્દ્રિય હાવાથી એક જ વિચારના હોય છે, પરંતુ ઇન્દ્રિયા અને મનને પરવશ બનેલા એકલા હોય તે પણ તે દુ:ખે કરીને જાણી શકાય તેવા હજાર જેવા છે. ૧૨. નેત્રની જેમ સકાય અને વિસ્તારમાં તથા નિદ્રા અને જાતિમાં સરખે સરખી સ્થિતિવાળા એ સાધુએ દાનને માટે ( સમકિતની પ્રાપ્તિ માટે) સમથ અને છે, પરંતુ એકલા સાધુ સપૂર્ણ પણે કાય કરી શકતા નથી, કારણ કે–એકલે માણુસ વિડમ્બનાનું સ્થાન અને છે, એકલા માણસ સ્વાર્થસિદ્ધિ માટે પણ અસમર્થ બને છે અને એકલા માણસને લાકમાં તથા લેાકેાત્તર જૈનશાસનમાં પણુ કાઈ વિશ્વાસ કરતું નથી. ૧૩–૧૪ ભાવના તથા ધ્યાન દ્વારા નિર્ણીત કરેલા તત્ત્વમાં લયલીન અની ગયેલા મમતા વિનાના સાધુનું એકાકીપણું લાખ માણસેાની અંદર રહેવા છતાં પણ નાશ પામતું નથી, કારણ કે એ તા તત્ત્વની વિચારણામાં જ મસ્ત હોય છે. ૧૫, સામ્ય (સમતા) રૂપી અમૃતના તર ંગોથી સતાપી મની ગયેલા, સારા-ખાટાને વિવેક કરનારા અને નિર્દેશ આશયવાળા સાધુએ ઘણા હોય તેા પણ તેમને પાતપેાતાના કાય માં કોઈપણ જાતની હરકત આવતી નથી. ૧૬. મનની સ્થિરતાવડે નિશ્ચલ બનેલા અને વૃક્ષની જેમ ક્રિયારહિત ખનેશ સાધુને સહવાસ એ ભાવનારૂપી વૈલડીના મંડપ જેવા છે. ૧૭. ચિત્રમાં ચિન્નેલા સૈન્યની જેમ મને,

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458