________________
આઠ વિદ્યા
૩૪૫
“ આઠે પાંખડીવાળા કમળમાં ઝળહળાટ કરતા તેજવાળા આત્માને ચિતવવા અને ૐકારપૂર્વક પહેલાં મંત્રના અક્ષરશને એટલે કે નમો અરિહંતા” એ સાત અક્ષરાને અનુક્રમે પાંખડીઓ ઉપર સ્થાપવા. તેમાં પહેલી પાંખડી પૂર્વ દિશા તરફથી ગણવી અને તેમાં કાર મૂકવા. પછી ક્રમશઃ અન્ય અક્ષરાને સ્થાપવા. પછી આ આઠ અક્ષરવાળા મત્રના ૧૧૦૦ વાર જપ કરવા.
અહીં મંત્ર શબ્દ વિદ્યાના પર્યાય તરીકે સમજવા. પંચ નમસ્કૃતિદીપકમાં પણ આ વિદ્યાના ઉલ્લેખ થયેલે છે.
જો ૐકાર વિના માત્ર ‘નમો હિતાળ' એ પદ્યનુ સ્મરણ કરીએ તેા એ સાક્ષરી વિદ્યા કે સપ્તાક્ષરી મંત્ર અને છે અને તે સંસારરૂપ દાવાનળના શીઘ્ર ઉચ્છેદ કરે છે. શ્રી હેમચદ્રાચાચે. ચેગશાસ્રના આઠમા પ્રકાશમાં આ વસ્તુ સ્પષ્ટ કરી છે.
૬-ષડક્ષરી વિદ્યા
અતિસિદ્ધ ' એ ષડક્ષરી વિદ્યા છે. તે ત્રણસે
વાર જપવાથી એક ઉપવાસનુ ફળ આપે છે. કેટલાક ગ્રંથામાં
'
*
'
વિલાદુ’ અને ‘ લિનલિહૂલાદુ' ને પણ ષડારી વિદ્યા કહેલી છે અને તેનું ફૂલ આ પ્રમાણે જણાવ્યું છે : જેમકે
विद्या पट्ट्वर्णसम्भूतामजय्यां पुण्यशालिनीम् । जपन् चतुर्थमभ्येति फलं ध्यानी शतत्रयम् ॥