________________
૩૪૬
નમસ્કારમંત્રસિદ્ધિ “જે ધ્યાની પુરુષ ષવર્ણમાંથી ઉત્પન્ન થયેલી અન્ય અને પુણ્યશાલિની એવી વિદ્યાને ત્રણ વાર જપ કરે તે ઉપવાસનું ફલ પામે છે”
“પંચનમસ્કૃતિદીપકમાં “ શું અને ” એ છ અક્ષરેને પણ ઠક્ષરી વિદ્યા કહી છે.
૭-ચતુરક્ષરી વિદ્યા “રિહૃત” એ ચતુરક્ષરી વિદ્યા છે. તે ચારસો વાર જપવાથી ઉપવાસનું ફલ પ્રાપ્ત થાય છે. તે અંગે મંત્રશાસ્ત્રમાં કહ્યું છે કે
चतुर्वर्णमयं मन्त्रं, चतुर्वर्गफलप्रदम् । चतुःशती जपन् योगी, चतुर्थस्य फलं लभेत् ॥
“રિહંત” એ જે ચતુર્વ મંત્ર છે, તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગનું ફલ આપનાર છે. જે એગી. તેને ચાર વાર જપ કરે છે, તે ઉપવાસનું ફલ પામે છે.”
કેટલાક ગ્રંથમાં અસિદ્ધ' એ ચાર અક્ષરને પણ ચતુરક્ષરી વિદ્યા માનવામાં આવી છે અને તેનું ફળ પણ ઉપર મુજબ જ કહેવું છે.
અહીં અમે પાઠકેનું એ વસ્તુ પ્રત્યે ધ્યાન દોરવા ઇચ્છીએ છીએ કે રિહંત ને એક સાદો શબ્દ માત્ર ન સમજતાં ચતુરક્ષરી વિદ્યા સમજવામાં આવે અને “રિહંત” કારિત” એ પ્રમાણે જપ કરવામાં આવે તે થોડા જ