Book Title: Namaskar Mantra Siddhi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 415
________________ નમસ્કાર-સ્વાધ્યાય ૩૬પ. જોગી સમારે ભેગી સમારે, સમરે રાજા-રંક; દેવે સમરે દાનવ સમરે, સમરે સૌ નિશંક. સમરે મંત્ર...૩ અડસઠ અક્ષર એના જાણે, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણે, અડસિદ્ધિ-દાતાર. સમરે મંત્ર...૪ નવપદ એનાં નવનિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે, ચંદ્રવચનથી હૃદયે વ્યાપે, પરમાતમ પદ આપે. સમરે મંત્ર....૫ [૮] નકારવાલીનું ગીત બાર જવું અરિહંતના ભગવંતનારે, ગુણ સૂરિ છત્રીશ, સિદ્ધ આઠ ગુણ જાણી વરવાઇરે, ગુણ હું નિસ દિસને ૧. નેકારવાલી વંદીઈ ચિર નંદી, ઉઠી ગુણઈ સેવેર સૂત્ર તણા ગુણું ગુંથીયા, મણિયા મોહન મેર. ને ૨ પંચવીસ ગુણ ઉવક્ઝાયના સત્તાવીસરે, ગુણ શ્રી અણગાર; એકસો આઠ ગુણ કરી ઈમ ગુણ્યાં રે, વીચણ નવકાર. ૦૩. + આ ગીત સિનેરનિવાસી શ્રી દુલાલ નાનચંદ માસ્તરે રચેલું છે. તેમણે ચન્દ્ર શબ્દ વડે પિતાના નામનો સંકેત કરે છે. કેટલાક ચકની જગાએ વીર શબ્દ બોલે છે. આવા મનસ્વી સુધારા કેટલા. અંશે ક્ષેતવ્ય ગણાય? તે વિચારવા જેવું છે.

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458