________________
ઉપયોગી મંત્રસંગ્રહ
૩૫૩ ૧૫-ગુરની પીડા દૂર કરનાર મંત્ર
“ હ નો શારિરાજ એ મંત્રને પ્રતિદિન ૧૦૦૦ જાપ કરવાથી ગુરુ ગ્રહની પીડા દૂર થાય છે. ૧૬-શનિ, રાહુ અને કેતુની પીડા દૂર કરનાર મંત્ર
” નો છો કન્નકૂળ !” એ મંત્રને પ્રતિદિન ૧૦૦૦ જાપ કરવાથી શનિ, રાહુ કે કેતુ ગ્રહ તરફથી થતી પીડા દૂર થાય છે.
ન. સિ-૨૩