________________
૩૪૪
નમસ્કારમંત્રસિદ્ધિ અક્ષરેને પણ કેવલિવિદ્યા કહેવામાં આવી છે. તે કેટલાક ગ્રંથમાં “શ્રીમકમાવિમાનો નમઃ' એ ચૌદ અક્ષરેને કેવલિવિદા તરીકે ઓળખાવેલ છે. આ વિદ્યાને આમ્નાય ગુગમથી જાણુ.
૪-કર્ણપિચાશિની વિદ્યા કર્ણપિશાચિની વિદ્યાના પાટે વિવિધ પ્રકારના મળે છે અને સાધકે તે અનુસાર વિદ્યા સાધે છે. જેને આ વિદ્યા સિદ્ધ થાય તે કાને હાથ મૂકતાં જ નજીકના ભૂતકાળની, તેમજ વર્તમાનકાલની વાતે જાણી શકે છે અને તે પ્રકટ કરતાં યશ તથા લાભને અધિકારી થાય છે. પણ આખરી જીવનમાં તેને ઘણું શેષવું પડે છે, એ મંત્રવિશારદને અભિપ્રાય છે. પરંતુ આ પ્રકારના ભયથી મુક્ત એવી કર્ણપિશાચિની વિદ્યા જિનશાસનમાં વિદ્યમાન છે. તેને મૂલ પાઠ આ પ્રમાણે સમજઃ “ હિંસા છે તેને વિશિષ્ટ આખાય ગુરુગમથી જાણ.
પ-અષ્ટાક્ષરી વિદ્યા ગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં કહ્યું છે કેઅષ્ટત્રીબ્યુને શાન રીતના प्रणवाद्यस्य मन्त्रस्य वर्णान् पत्रेषु च क्रमात् ।। पूर्वाशाऽभिमुख पूर्वमधिकृत्याऽऽदिमं दलम् । एकादशशतान्यऽष्टाक्षरं मन्त्र जपेत्ततः ॥