________________
નમસ્કારમ`ત્રસિદ્ધિ
૩૫૦
–મુદ્ધિ વધારનારા સ્ત્ર
'ॐ नमो अरिहंताणं वद वद वाग्वादिनी स्वाहा' આ મંત્રથી અભિમત્રિત કરેલી માલકાંગણીનુ એક માસ સુધી સેવન કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે. અહી એ જણાવવું પ્રાસંગિક લેખાશે કે માલકાંગણીનું સંસ્કૃત નામ જ્યાતિષ્મતી છે. એનુ તેલ સ્મૃતિ વધારવા માટે ઘણું અકસીર મનાય છે. સોળમા સૈકામાં તેલંગણુ દેશમાં થઈ ગયેલા ઈલેશ્વર ઉપાધ્યાયે આ તેલના પ્રયાગથી પેાતાની પાઠશાળામાં ભણતા ૫૦૦ વિદ્યાથી આને ઘણા બુદ્ધિમાન, સ્મૃતિમાન અનાવ્યા હતા તથા તેની નાચી નામની પુત્રી પણ એનાથી ઘણી જ તીવ્ર સ્મૃતિવાળી થઈ હતી.
તેના પ્રયોગ સામાન્ય રીતે નીચે પ્રમાણે કરવામાં આવે છે: માલકાંગણીના તેલનાં ૧૦ ટીપાં પતાસાં પર નાખવાં, પછી તે પતાસું ખાઈને ઉપર દૂધ પીવુ. ખારાકમાં જૂના ચેાખા તથા દૂધ વાપરવું. પાણી બિલકુલ ન વાપરવું અથવા અતિ અલ્પ વાપરવું, તેલનુ પ્રમાણ બબ્બે ટીપાંથી વધારતાં જવું, પણ ન તાલા જેટલું થાય, એટલે આગળ ન વધારવું, કુલ ૪૦ દિવસ આ પ્રયોગ કરવાથી ઘણાજ લાભ થાય છે. પરંતુ આ પ્રયાગ કાઈ કુશળ વૈદ્યની દેખરેખ નીચે કરવા.
આ સચેગામાં અભિમત્રિત કરેલી માલકાંગણીના સેવનથી ઘણા લાભ થવા સભવ છે.
૬-સપ વગેરેનું ઝેર ઉતારવાના મંત્ર
ॐ ह्रीँ" हूँ हूँ हूँ हू : नमो सिद्धाणं विषं નિર્જિવીમવતુ તૂં'
દી