________________
[૩૨] અહંમંત્ર
નમસ્કારમંત્રમાંથી ઉદ્ભવેલ અહેમંત્ર અત્યંત પ્રભાવશાળી છે. તેથી ખાસ પ્રકરણ દ્વારા તેને પરિચય આપવામાં આવ્યું છે.
૮ ૩% અનમઃ' આ ત્રણ પદેની અક્ષરરચનાને અહમંત્ર કહેવામાં આવે છે.
આ મંત્રમાં ઈષ્ટદેવનું બીજ છે, પણ નામ નથી, એટલે તે એક પ્રકારને બીજમંત્ર છે.
આ બીજમંત્રમાં એ સેતુ છે, જે એ બીજ છે અને નમઃ એ પલ્લવ છે. તાત્પર્ય કે છે એ મંત્ર બીજ હેિવા છતાં મુખ્ય બીજ તે અહીં જ છે. છેડે નમઃ પલ્લવ લાગેલું છે, એટલે તે શાંતિ તુષ્ટિ-પુષ્ટિ કરનારે મંત્ર છે.
બીજને મહિમા અનેરો છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમશબ્દાનુશાસનની પજ્ઞખૂહદ્ વૃત્તિમાં જણાવ્યું છે કે