________________
અહંમંત્ર
૩૨૫
ઉજન ગણ મન અર્થ સકલ
ઉપપદ વિના–વિશેષણ વિના બેલવું ન જોઈએ, એ શાસ્ત્રને આદેશ છે અને અહીં પરમેષ્ઠી એ દેવતાનું નામ છે, માટે તેને પરમેશ્વર એવું ઉપપદ-વિશેષણ લગાડેલું છે. વળી પરમેષ્ઠી એ શબ્દ એવી મહાન વસ્તુને સૂચક છે કે તેને શ્રી જેવું સામાન્ય કેટિનું વિશેષણ શોભે નહિ તેથી અહીં પરમેશ્વર એવું યથાર્થ વિશેષણ લગાડેલું છે. પરમેશ્વર એટલે પરમ ઐશ્વર્યવાન, પરમ ઐશ્વર્ય એટલે અષ્ટ પ્રાતિહાર્ય અને સમવસરણદિ અન્ય પ્રકારની સમૃદ્ધિ તથા ગની સર્વ પ્રકારની સિદ્ધિ પરમેષ્ઠી એટલે પરમ પૂજ્ય સ્થાને રહેલા. અહીં પરમેશ્વર પરમેષ્ઠિને અર્થ સકલ રાગાદિરૂપ મલરહિત, સર્વ જીના પેગ અને ક્ષેમનું વહન કરનારા, શસ્ત્રાદિ ઉપાધિથી રહિત હોવાને લીધે પ્રસન્નતાના પાત્ર, જ્યોતિરૂપ, દેવાધિદેવ, સર્વજ્ઞ પુરુષ વિશેષ સમજવાના છે.
આટલાં વિવેચનથી સ્વરૂપ અને અભિધેય કહેવાયું. હવે તેનું તાત્પર્ય કહે છે. જે વાચાર્યને કહે, તે વાચક કહેવાય.
સિદ્ધરચારિવીલ સરજોનિવમૂત-આ રદ્દ એ જે અક્ષર છે, તે સિદ્ધચક્રનું આદિ બીજ છે અને
+ देवतानां गुरूणां च, नामं नोपपदं विना । उच्चरेन्नैव जायायाः, कथञ्चन्नात्मनस्तथा ॥
દેવતાઓ અને ગુએનું નામ ઉ૫૫દ એટલે વિશેષણ વિના બોલવું નહિ, તેમ જ સ્ત્રીનું નામ કે બનતાં સુધી પોતાનું નામ પણ સ્વયે બોલવું નહિ.
બાધિત હોવાને જેમનું ના