________________
અહંમંત્ર
૩ આ બીજનું શાસ્ત્રના અધ્યયન અને અધ્યાપન સમયે અવશ્ય પ્રણિધાન કરવું જોઈએ.”
અહીં શબ્દશાસ્ત્રની રચનાને પ્રસંગ છે, એટલે અધ્યયન-અધ્યાપનનો નિર્દેશ કર્યો છે, પણ સર્વ મુમુક્ષુઓએ આધ્યાત્મિક વિકાસમાં આગળ વધવા માટે તેનું પ્રણિધાન કરવાનું છે, તેને જપ તથા અર્થભાવના કરવાની છે.
શ્રી જ્યસિંહસૂરિએ ધર્મોપદેશમાલામાં શહેરૂપ અક્ષરતત્વનું વર્ણન કરતાં કહ્યું છે કે
IFન્તિા , સિદ્ધિ સિદ્ધમાત ! युगादौ या स्वयं प्रोक्ता, ऋषमेण महात्मना ॥३॥
આથી શરૂ થતી અને “હ”માં અંત પામતી એવી સિદ્ધ-માતૃકા પ્રસિદ્ધ છે કે જેને યુગના પ્રારંભમાં પરમાત્મા શ્રી ત્રાષભદેવ ભગવતે સ્વયં કહી હતી.”
एकैकमक्षरं तस्या, तत्वरूपं समाश्रितम् । तत्रापि त्रीणि तत्वानि, येषु तिष्ठति सर्वचित् ॥ ४॥
તે સિદ્ધ માતૃકાને એક એક અક્ષર તત્વરૂપને સમાશ્રિત (પાસ) છે, અર્થાત્ પ્રત્યેક અક્ષર તત્વરૂપ છે. તેમાં પણ “બ, “ અને “ એ ત્રણ ત એવાં વિશિષ્ટ) છે. કે જેમાં સર્વજ્ઞ પરમાત્મા રહેલા છે.”
“હા” તત્વનું વર્ણન છે અઢાર થતા, મૂતમયમરણ कण्ठदेश समाश्रित्य, वर्तते सर्वदेहिनाम् ॥५॥