________________
૩ર૬
નમસ્કારમંત્રસિદ્ધિ સકલ આગમોનું રહસ્ય છે? જેમ જૈનેતર શાસ્ત્રોમાં ગેલેક્યવિજ્ય, ઘંટાર્ગલ, સ્વાધિષ્ઠાન, પ્રચંગિરા વગેરે ચક્ર પ્રસિદ્ધ છે, તેમ જૈનશાસ્ત્રોમાં સિદ્ધચકે પ્રસિદ્ધ છે. તેમાં સિદ્ધ એવા પરમ તત્વે ચક્રાકારે મંડળરૂપે ગોઠવાયેલા હોય, તે સિદ્ધચક. એ પરમ તત્વ નવ છેઃ અર્વત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આ સિદ્ધચકમાં બીજાં પણ પાંચ બીજે છે, જેવાં કે , ફ્રી હૂં છૂ છૂ.. તેમાં “શ” એ પ્રથમ બીજ છે, તેથી તેને આદિ કહેવામાં આવ્યું છે.
જે પરમગુરુ એવા અરિહંતના મુખમાંથી નીકળ્યું હોય અને શ્રદ્ધાસંપન્ન વિનયવંત શિષ્ય પ્રત્યે ગયું હોય, તે આગમ કહેવાય. આવાં આગ મુખ્યત્વે બાર અને સમુદાયરૂપે ઘણું છે. તે બધાને સાર સહિંત-સિદ્ધઆચરિ-વ-લg” એ ડશાક્ષરી વિદ્યામાં આવી જાય છે અને છેડશાક્ષરી વિદ્યાને સાર “અ” બીજમાં નિહિત છે, એટલે તેને સકલ આગમનું રહસ્ય કહેવામાં આવ્યું છે.
આ બીજ “શેવિ વિધાનિ એટલે સર્વ વિને નાશ કરવામાં સમર્થ છે અને–“સિરાSEEસંવપકુમો' એટલે સર્વ પ્રકારના દષ્ટ અને અદષ્ટ એવા જે સંકલ્પ તેને પૂરવા માટે કલ્પવૃક્ષ સમાન છે. અહીં દષ્ટ સંલ્પથી રાજ્ય દ્ધિ વગેરે અને અદષ્ટ સંકલ્પથી સ્વર્ગાદિ સુખે અભિપ્રેત છે.
છેવટે કહ્યું છે કે “રાન્નિશ્ચયનાણાપનાદિ –