________________
-૩૨૮
નમસકારમંત્રસિદ્ધિ
તાત્પર્ય કે કાર એ અંત સમયને પણ સાથી છે અને તેનું ઉચ્ચારણ-સ્મરણ તથા અર્થચિંતન મનુષ્યની ગતિ સુધારે છે.
શ્રી સિંહતિલસૂરિજીએ “શ્રીમંત્રરાજ રહસ્ય” માં " કહ્યું છે કે
अर्हददेहाचार्योपाध्यायमुनीन्द्रपूर्ववर्णोत्थः । प्रणवः सर्वत्रादौ ज्ञेयः परमेष्ठि-संस्मृत्यै ॥
1 –ગાથા ૩૧૪ અહંત, અદેહ (સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને -મુનીન્દ્રના પૂર્વ વર્ણોથી બનેલે પ્રણવ પરમેષ્ઠીના સ્મરણ અર્થે સર્વત્ર આદિમાં ભણવે.”
તાત્પર્ય કે કેઈપણું મંત્ર બેલતાં પહેલાં પ્રથમ તેને ઉચ્ચાર કરે અને પછી મંત્ર બેલ. અન્ય મંત્રવિશારદોએ પણ આવું જ વિધાન કરેલું છે અને તેને મંત્રસેત” ની વિશિષ્ટ સંજ્ઞા આપેલી છે. મંત્રસેતુ એટલે મની મૂળભૂત શક્તિનું અનુસંધાન કરી આપનારે પુલ. તાત્પર્ય કે પ્રથમ
કાર બેલીને પછી મંત્ર બોલવામાં આવે તે તેની શક્તિ યથાર્થપણે જાગ્રત થાય છે અને તેથી ઈષ્ટ કાર્યો કરી શકાય છે.
કારનું આવું માહાન્ય હેવાથી જ સર્વ મંત્રોની આદિમાં તેનું ઉચ્ચારણ થાય છે.
શ્રીમંતભદ્રાચાયે કારને મહિમા દર્શાવવા માટે બાર શ્લથી શેભતું એક સુંદર સ્ત્રોત્ર બનાવ્યું છે, તે - પાઠકેની જાણ માટે અહીં રજૂ કરીએ છીએ.