________________
નમસ્કારમંત્રસિદ્ધિ
(૯) શંખનિધિના કમ્પમાં ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક વગેરેનું વિગતવાર વર્ણન હોય છે.
નવનિધિ” શબ્દથી સર્વસંપત્તિઓનું સૂચન પણ થાય છે, એટલે નમસ્કારમંત્રની સિદ્ધિ થતાં સર્વ સંપત્તિઓ પિતાની મેળે ચાલી આવે છે અને તેના સાધકને કઈ પણ વાતની કમી રહેતી નથી.
વળી નમસ્કારમંત્રની સિદ્ધિ થતાં તમામ તાંત્રિક કર્મોની સિદ્ધિ થાય છે. તે તાંત્રિક કર્મો મુખ્યત્વે આ પ્રમાણે જાણવાં?
જે પ્રયોગ કે કર્મથી વ્યાધિઓનું નિવારણ થાય. ઘાતક પ્રગને મૂલેચ્છેદ થાય તથા દુર્ણ ગ્રહની દષ્ટિને પ્રતિકાર થાય તે શાંતિર્મ.
જે પ્રયાગ કે કર્મથી ધન-ધાન્ય, સંપત્તિ, ઐશ્વર્ય તથા કીતિમાં વધારે થાય તે પૌષ્ટિકર્સ, આમ તે તે શાંતિકર્મને જ એક પ્રકાર ગણાય છે.
જે પ્રવેગ કે કર્મથી બીજાએ આપણે હુકમ માનવા માટે તત્પર થાય, અથવા તે આપણું કેઈપણ આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે નહિ, તે વય કે વશીકરણુકર્મ,
જે પ્રગ કે કર્મથી બીજાની સ્વતંત્ર ગતિને રે. થાય અને તેની અપકારી ચેષ્ટાઓના લક્ષ્યને બદલી શકાય તે સ્તષ્ણનર્મ. શ્રી જંબૂકુમારે નમસ્કારમંત્રના ધ્યાનથી પ્રભાવ ચેર વગેરેને ખંભિત કરી દીધા હતા, તે આ પ્રકારનું કર્મ જાણવું.