________________
[ ૨૮ ]
સાધનાસમયની વિશિષ્ટ ચર્ચો
નમસ્કારમત્રની સાધનાને ચેાગ્ય થવા માટે કેવા ગુણુદ કેળવવા જોઈએ ? તેનું વિવેચન પૂર્વે થઈ ગયું છે; તેમજ જપ કરતી વખતે શુ કરવુ જોઈએ ? અને શું ન કરવુ જોઈએ? તે અંગે પણ કેટલુંક માČદન અપાઈ ગયુ છે. આમ છતાં નમસ્કારમંત્રની સાધના ચાલતી હાય, ત્યારે સાધકે કેવી રીતે વર્તવુ જોઈએ ? તે અંગે કેટલીક સ્પષ્ટતા કરવાની જરૂર છે, તેથી જ પ્રસ્તુત પ્રકરણનું આલેખન કરવામાં આવ્યુ છે.
'
'
• લાગ્યું તેા તીર નહિ તા થાથુ' એવી વિચારણાને વ્યવહારમાં સ્થાન હાઈ શકે, પણ નમસ્કારમંત્રની સાધનામાં હરગીઝ નહિ. અહીં તે! હ્રાન્ચ સાધયામિ યા ઉદ્વાન્તયામિ ના—દેહ ભલે પડે, પણ કાયસિદ્ધિ અવશ્ય કરીશ.? આવુ દૃઢ મનેાખળ રાખવું ઘટે. નમળા કે અસ્થિર મનથી એક સામાન્ય કાર્ય પણ થઈ શકતુ નથી, તે મંત્રસાધના જેવું વિશિષ્ટ કોટિનું કાર્ય શી રીતે સિદ્ધ થઈ શકે ? તાપ