________________
મંત્રાનુષ્ઠાન
૯૧
સુલભાધિપણુ" મળે છે અને સૌજ્ઞકથિત ધમ'ની લવાભવ પ્રાપ્તિ કરાવનાર પુણ્યાનુબંધી પુણ્યકમ પાન થાય છે. ઈત્યાદિ શુભ ભાવનાએ ચિત્તમાં નિર ંતર રમ્યા કરે, તેવા પ્રયત્ના કરવા.
કેટલીક હસ્તલિખિત પ્રતિના આધારે નમસ્કાર– સ્વાધ્યાયના બીજા ભાગમાં રૃ. ૨૨૧ પર ‘ હક્ષનમાળનવિધિ ’ પ્રકટ થયેલા છે, તેનું ઉપયુ ક્ત વિધિમાં સુંદર પ્રતિબિંખ પડેલું છે તથા કેટલુંક સંસ્કરણ પણ થયેલું છે.
આવાં અનુષ્ઠાના જેટલાં વધારે થાય, તેટલે વધારે લાભ છે, એમ સમજી સાધકે તે માટે તત્પર રહેવુ જોઈ એ.