________________
મંત્રાનુષ્ઠાન
૧૮૯
ઃ
(૭) જપ ' શરૂ કરતાં પહેલાં વપ જરસ્તોત્ર' વડે
આત્મરક્ષા કરવી.
(૮) જપ કરતાં પહેલાં સવ જીવા સાથે મૈત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના ચિંતવવી અને પછી જપ શરૂ કરવા. જપ પૂર્ણ થયા પછી પણ એ ચાર ભાવના વિચારવી.
(૯) જપના ઉદ્દેશ પહેલાંથી સ્પષ્ટ અને નક્કી કરી. લેવા. સર્વ જીવરાશિનુ હિત થાએ ' સર્વ જીવાને • પરમાત્મશાસનના રસિયા મનાવું? આ ઉદ્દેશ્ય સવથી શ્રેષ્ઠ છે. ' ભવ્ય આત્માએ મુક્તિને પામે,' ૮ સકલ સધનુ કલ્યાણ થાઓ,' · મારા આત્મા ક`મુક્ત થાએ,’...‘ વિષય અને કષાયની પરવશતામાંથી હું જલ્દી મૂકાઉ” ’....વગેરે ઉદ્દેશમાંથી કાઈ પણ પ્રશસ્ત ઉદ્દેશ નક્કી
ૐ હૈં
કરવા.
፡
(૧૦) સાધકે એ પણ નક્કી કરવુ` કે - મારા આ
ઉદ્દેશની સફલતા થવાની હાય તા આ જાપના પ્રભાવે જ થવાની છે, બીજા કાઈ પણ સાધનથી નહિ.' જેમ જેમ સફલતા દેખાતી જાય, તેમ તેમ સમણુભાવ અધિક કેળવતાં જવું.
(૧૧) જપનું જધન્ય પ્રમાણ એટલું નક્કી કરી રાખવુ કે જીવનના અંત સુધી તેટલી સ ંખ્યાથી ઓછે. જપ કદી પણ થાય નહિ. તેનાથી અધિક થઇ શકે, પણ એછે તે નહિ જ.
(૧૨) જપની સ ંખ્યા કેટલી થઈ ? તેનું ધ્યાન રાખવા ન. સિ.—૧૯