________________
૫૨
નમસ્કારમ ત્રસિદ્ધિ
વિચારો કરવાથી કોઈના ઉપર ાષ કે દ્વેષ થતા નથી, મન શાંત અને સ્વસ્થ રહે છે તથા તે ધાર્મિક આધ્યાત્મિકપ્રવૃત્તિ સારી રીતે કરી શકે છે. જૈન ધર્મના કવાદ એ ખરેખર એક ઉત્તમ કોટિને વાદ્ય છે અને તે આધ્યાત્મિક વિકાસની સંગીન ભૂમિકા પૂરી પાડે છે.
ધ્રુમ ધ્યાન અને શુકલધ્યાન આદરવા ચેાગ્ય છે.
ચાર પ્રકારનાં ધ્યાને પૈકી આત ધ્યાન અને રૌદ્રધ્યાનને વિચાર પૂરા થયેા. હવે ધર્માંધ્યાન તથા શુકલધ્યાન પર આવીએ. આ અને ધ્યાનેા કર્મની નિર્જરા કરવાને સમ છે અને એ રીતે સંસારસાગરના પાર પામવા માટે ઉત્તમ પ્રવહેણનું કામ કરે એવાં છે. તેથી ઉપાદેય એટલે દરવા ચૈાગ્ય છે. પરંતુ શુલ ધ્યાન અતિ ઉચ્ચ કોટિનું ધ્યાન છે, તેથી જ ધ્યાનવિચાર' આદિ ગ્રંથામાં તેની ગણના પરમ ધ્યાનમાં કરેલી છે. આ પરમ ધ્યાન વિશિષ્ટ પ્રકારના મનુષ્યા જ ધરી શકે છે. તે અંગે શ્રી હેમચદ્રાચાયે ચેગશાસ્ત્રના અગિયારમાં પ્રકાશમાં કહ્યુ છે કે इदमादि संहनना एवालं एवालं पूर्ववेदिनः कर्तुम् । स्थिरतां न याति चितं कथमपि यत्स्वल्पसच्चानाम् ॥
:
(
'
· આ શુકલધ્યાન પહેલાં વા—ઋષભ-નારાચ–સાયણ વાળા અને પૂર્વધરા એટલે ચૌદપૂર્વનું જ્ઞાન ધરાવનારા -મહાપુરુષો આદિ જ ધરી શકે છે; કેમકે અલ્પ સત્ત્વવાળા પ્રાણીઓનાં મન કોઈ પણ પ્રકારે (શુકલધ્યાનને ચેાગ્ય )