________________
૨૫૦
નમસ્કારસ ત્રસિદ્ધિ
માંથી બચી શકીએ અને એ રીતે ભારે ક ખ ધનમાંથી ઉગરી જઇએ.
કામભોગની નિ:સારતા સમજાય તે તેને માટે મન તલસે નહિ કે તે મેળવવાના દૃઢ સકલ્પ થાય નહિ, તેથી જરૂરનું એ છે કે કામભોગની નિઃસારતા ચિંતવવી. તે માટે શ્રમણ ભગવાન મહાવીરે શ્રીમુખે કહેલી નીચેની ગાથા પુનઃ પુનઃ યાદ કરવા જેવી છેઃ
सलं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे य पत्येमाणा, अकामा जन्ति दोग्गई ||
- કામભાગ શલ્યરૂપ છે, કામભાગ વિષરૂપ છે અને કામભાગ ભય કર સર્પ જેવા છે. જે કામભોગની ઈચ્છા કર્યાં કરે છે, તે એને પ્રાપ્ત કર્યાં વિના જ દ્રુતિમાં જાય છે.’ રોદ્રધ્યાનને વિશેષ પરિચય
શાસ્ત્રમાં રૌદ્રધ્યાનના ચાર પ્રકાશે આ પ્રમાણે માનવામાં આવ્યા છે : (૧) હિંસાનુમથી રૌદ્રયાન હિસા સબધી સતત ચિંતન કરવું તે. (૨) અદ્ભુતાનુખ ધી રોદ્રધ્યાનઅમૃત એટલે અસત્ય કે જૂઠે. તે સંબ ંધી સતત ચિંતનકરવું તે. (૩) સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન–સ્તેય એટલે અદત્તાદાન કે ચેરી. તે સમધી સતત ચિંતન કરવું તે. (૪) વિષયસ રક્ષણાનુબંધી રૌદ્રધ્યાન—વિષયભાગની સામગ્રીનું રક્ષણ કરવા સતત ચિંતન કરવું_તે.
રોદ્રધ્યાન છેડવાના અર્થ એ છે કે આ ચાર પ્રકારનાં ધ્યાના છેડવાં જોઈ એ.