________________
ધ્યાનવિધિ
૧૬૩
છે; તેથી જ અન્ય સપ્રદાયા ૫ તથા ધ્યાનપૂર્વે પ્રાયઃ ષોડશ પ્રાણાયામ કરે છે. જૈન પર'પરામાં પ્રાણાયામ ઉપર - વિશેષ ભાર મૂકાયેા નથી, છતાં કેટલીક પ્રશ્ર્ચિાઓમાં તેનુ વિધાન પણ થયેલું છે. શ્રી સિ’હુતિલકસૂરિજીએ મત્રરાજરહસ્ય ’ માં પ્રાણાયામ કરવાપૂર્વક હૃદયમાં અ કૃષિ મનુ ધ્યાન ધરવાનુ ક્યું છે. • નમસ્કારલઘુપ'જિમ માં પણ એવા જ ઉલ્લેખ આવે છે.
"
1
શ્રી હેમચંદ્રાચાયે ચોગશાસ્ત્રના પાંચમા પ્રકાશમાં પ્રાણાયામનું વિસ્તારથી વર્ષોંન કરેલુ છે અને વાયુ તથા મનના ન્ય કરવા માટે તેની આવશ્યકતા દર્શાવેલી છે.
અમારા પેાતાના અનુભવ એવા છે કે નમસ્કારમત્રના જપ શરૂ કરતાં પહેલાં, તેમજ નમસ્કારમંત્રનું ધ્યાન ધરતાં પહેલાં પાંચ અથવા સાત પ્રાણાયામ કરવાથી મન વધારે સ્વસ્થ અને છે અને તેથી જપ તથા ધ્યાનની ક્રિયા સારી રીતે થઈ શકે છે.
પ્રાણાયામના અનેક પ્રકારો છે. તેમાંના કેટલાક પ્રકાશ ગુરુના માદન નીચેજ કરવા જેવા છે, પણ અહીં' અમે જે પ્રાણાયામના નિર્દેશ કરી રહ્યા છીએ, તેની ક્રિયા સાવ સાદી છે અને સહુ કોઈ પાતાની મેળે કરી શકે એવી છે. તેમાં કોઈ પણ પ્રકારનુ` ભયસ્થાન નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે આસનખદ્ધ થયા પછી જમણા હાથ નાસિકા સન્મુખ રાખીને અંગૂઠા વડે જમણાં નસકારાને દૃખાવવું અને ટચલી આંગળી વડે ડાબા નસકોરાંને દબાવવુ.