________________
નમસ્કારમ્ ત્રસિદ્ધિ
અમે આ ધ્યાન અંગે એક વિશિષ્ટ પદ્ધતિ નિર્માણુ કરેલી છે, તે પણ અહીં દર્શાવી દઈ એ, આ પદ્ધતિ અનુસાર કેટલાક સાધકોએ ધ્યાન ધરેલ છે અને તેનું પરિણામ બહુ સુદર આવેલુ છે.
૮
સાધકે પેાતાની જાતને એક પર્વતના શ્રૃંગ પર બેઠેલી, કલ્પવી. તે વખતે રાત્રિના ચતુર્થ પ્રહર ચાલી રહેલા છે અને સામે નીલ આકાશ વ્યાપી રહેલુ છે, એમ ચિતવવું, પછી -તેમાંથી શ્વેત રંગના ૬ ફુટતા હોય એમ ચિંતવું. તેમાં -અક્ષર લખવાની જ્યાંથી શરૂઆત થતી હૈાય, તે ક્રમ પકડવા અને આખા અક્ષર લખાઈ જાય ત્યાં સુધી એ વળાંક પ્રમાણે જ મનેાવૃત્તિને ઢારવવી. આ અક્ષરને અને તેટલેા મેટો ચિંતવવે, જેથી મનોવૃત્તિ તેમાં જલ્દી સ્થિર થઈ શકે. આ અક્ષર પર મનને સ્થિર કરવું અને જ્યારે વૃત્તિનું ઉત્થાન થાય ત્યારે મો ઉપર આવવુ.
તેને પણુ આજ રીતે શ્વેત વર્ણના મને તેટલે મેટો ચિંતવવે. ત્યાર પછી અનુક્રમે લ, દ, હૈં, સા અને છૂં પર આવવું.
ત્યાર પછી અરુણૢાય થઇ રહ્યો છે, એવી કલ્પના કરી ન, મો, લિ, હા, ” એ પાંચે ય અક્ષરાને રક્તવર્ણે ચિતવવા. ત્યાર પછી સૂચય થયા છે અને અનુક્રમે મધ્યાહ્નકાલ આવી પહેાંચ્યા છે, એવી પના કરી ન, મો, આ, ચ, ,િ સ્થા, Ō, એ સાત અક્ષરાને સુત્રણ સમ પીતણે ચિતવવા, ત્યાર પછી સાયકાલ થયા છે અને અધકારની છાયા