________________
[ ૨ ] ધ્યાનના પરિચય
ધ્યાનના પરિચય થયા વિના ધ્યાનની પ્રવૃત્તિ કે પ્રક્રિયા ચથાર્થ રીતે થઈ શકતી નથી, તેથી પ્રસ્તુત પ્રકરણમાં ધ્યાનના પરિચય કરાવવામાં આવ્યા છે.
ધ્યાન કાને કહેવાય ?
'
જેનાથી વસ્તુનું ચિંતન કરાય, તેને ધ્યાન કહેવાય. - ક્વાયતે વિશ્ર્ચતે રહ્ત્વનેનેતિ ધ્યાનમ્ ।' એક સ્થળે એમ પણ કહેવાયું છે કે ચિંતન અને ભાવનાથી ઉત્પન્ન થયેલા જે સ્થિર અધ્યવસાય તેને ધ્યાન કહેવાય. ધ્યાનૢ ચિન્તામાવનાપૂર્વઃસ્થિોડષ્યવસાય: ' પરંતુ આ વ્યાખ્યા માત્ર શુભ ધ્યાનને અનુલક્ષીને કરવામાં આવી છે, જ્યારે ઉપરની વ્યાખ્યા ધ્યાનના તમામ પ્રકાશને લાગુ પડે છે.
ધ્યાનત્રિપુટી
જ્ઞાનની પ્રક્રિયામાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનની ત્રિપુટી હાય છે, તેમ ધ્યાનની પ્રક્રિયામાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની