________________
નમસ્કારમંત્રસિદ્ધિ
ડાબા હાથે શંખાવર્ત ||
જમણા હાથે નંદ્યાવત
તo મ. અકટ કટ અ મ તo
ડાબા હાથને આપણી સન્મુખ રાખીએ તે અંગૂઠા પછીની આંગળીને તર્જની, તેની પછીની આંગળીને મધ્યમા, તેની પછીની આંગળીને અનામિકા અને છેવટની નાની આંગળીનેકનિષ્ઠા કે કનિષ્ઠિકા કહેવામાં આવે છે. તેને ટૂંકમાં તમારા અને કેટ તરીકે અહીં સંક્ત કરે છે. જમણા હાથમાં તે કમ ઉલટ હોય છે, એટલે કે પ્રથમ કનિષ્ઠિકા, પછી અનામિકા, પછી મધ્યમાં અને પછી તર્જની આવે છે. તેને અહીં ટૂંકમાં કટ અ મ અને તત્ર તરીકે સંકેત કરેલ છે.
અહીં ૧થી શરૂ કરીને અનુક્રમે ચડિયાતા અંકે પર અંગૂઠ ફેરવતા જવાનું છે. એ રીતે બધી આંગળીઓ પર અંગૂઠો ફરી જાય, ત્યારે એક આવર્ત થયે ગણાય છે.
* આ રીતે નંદ્યાવર્તમાં ૧રની ગણના થાય ત્યારે ડાબા હાથને અંગૂઠો ૧ પર મૂકાય, બીજી વારની ગણના થાય ત્યારે તે અંગૂઠ ૨ પર મૂકાય. આ રીતે શંખાવત પદ્ધતિથી