________________
જપમાલા અને કેટલીક વિચારણા
૨૦૫. માલા જરૂર બની શકે પણ તેને ઉલ્લેખ અન્યત્ર જોવામાં આવ્યું નથી. એથી આ પાઠ સંશોધન માગે છે.
દ્વાક્ષ– દ્રાક્ષનાં મોટાં વૃક્ષે થાય છે. તેના ફલમાં જે બીજ થાય છે, તેને પણ રુદ્રાક્ષ જ કહેવામાં આવે છે. તેમાં સાર પાડી તેની માતા બનાવી શકાય છે. અહીં રુદ્રાક્ષની માલાને સુંદર ફલ આપનારી કહી છે, તેનું એક કારણ એ છે કે તે ભૂતબાધા તથા ગ્રહબાધાને નાશ કરનારી છે. કેટલાક લોકે રુદ્રાક્ષને ચાંદી કે સોનામાં ગંઠાવી તેની માલા ગળામાં પહેરે છે.
રેશમની માલા–ઘણી જાતની થાય છે, તેથી અહીં અપાર શબ્દને પ્રગ કરે છે.
પંચવણું સમસૂત્રની માલા-પાંચ રંગના સૂત૨ના દોરાને વણીને તેના આધારે બનાવેલી માલાને પંચવણી સમસૂત્રની માલા કહેવામાં આવે છે.
સૂત્રની માલા–સૂતરના દેરા ગૂંથીને મણકા અને વવામાં આવે છે અને તેનાથી માળા બનાવાય છે. આ માલા પણ નમસ્કારમંત્રના જપમાં ઉપગમાં લઈ શકાય. પરંતુ કેટલાક જૂનાં કપડાં ઉપર દેરા ગુંથી મણકા બનાવે છે, તેની માલા ઉપગમાં લેવી ચગ્ય નથી. ' આજે પ્લાસ્ટીક અને રેડિયમની માળાઓ બનવા લાગી છે અને ઘણા લેકે તેને ઉપયેાગ કરે છે, પણ તે કામમાં લેવા જેવી નથી, એ વિદ્વાન મુનિરાજોને અભિપ્રાય છે..