________________
જપવિધિ
૨૩૩
(૧૧) વાળ ખુલ્લા રાખીને મંત્રજપ કરવા નહિ. અર્થાત્ વાળ વધારે હાય તમત્રજપ કરતાં પહેલાં માંધી લેવા જોઈએ.
(૧૨) શરીર કે હાથ અપવિત્ર હાય તા મત્રજપ કરવા નહિ. (૧૩) અહાર જવાની ઉતાવળ હેાય તેવા સમયે મત્રજપ કરવા નહિ.
(૧૪) સૂવાના સમય થઈ ગયા હેાય તેવા સમયે મ ંત્રજપ કરવા નહિ.
(૧૫) ભ્રમિત ચિત્તે મત્રજપ કરવા નહિ.
(૧૬) મા માં એસીને મંત્રજપ કરવા નહિ.
(૧૭) ચામડાંના જોડા પહેરીને કે ચામડાંની કોઈ પણ વસ્તુ પાસે રાખીને મંત્રજપ કરવા નહિ.
(૧૮) પગ લાંખા કરીને મંત્રજપ કરવા નહિ. (૧૯) પત્થર કે માટીપર બેસીને મત્રજપ કરવા નહિ. (૨૦) માઁત્રજપના સ’૫માં ફેરફાર કરવા નહિ.
આટલી વસ્તુ લક્ષ્યમાં રાખીને મંત્રજપ કરનાર શુદ્ધિપૂર્વક મંત્રજપ કરી શકશે અને તેનુ પરિણામ ઘણુ સુંદર આવશે.