________________
૨૧૨
નમસકારમંત્રસિદ્ધિ
જલ, તેજ, વાયુ અને આકાશ એ પાંચેય ભૂતના બીજની વિશિષ્ટ રંગપૂર્વક ધારણ કરતાં ભૂતશુદ્ધિ થાય છે અને તે જય માટેની સુંદર ભૂમિકા તૈયાર કરે છે.
અહીં જે રંગને જે અક્ષર કહે છે, તે બરાબર ચિંતવી શકાય છે. અથવા તે જય સિવાયના ફાજલ સમયમાં આને શેડે છેડે અભ્યાસ કરતા રહેવું, તેથી સકલીકરણ વખતે આ ક્રિયા શુદ્ધિપૂર્વક થઈ શકશે. વધારે સારું તે એ છે કે આ વસ્તુ સદ્દગુરુ પાસેથી બરાબર શીખી લેવી.
ત્યાર પછી વજપંજરરૂપ આત્મરક્ષા નમસ્કારસ્તંત્રને પાઠ બેલ :
આત્મરક્ષા નમસ્કારસ્તાવ ॐ परमेष्ठिनमस्कार, सारं नवपदात्मकम् । आत्मरक्षाकर वनपजरामं स्मराम्यहम् ॥१॥ ॐ नमो अरिहंताणं' शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं', मुखे मुखपटं वरम् ।।२।।
નમો વારિયા, સારસાત્તિશાયિની 'ॐ नमो उवज्झायाणं', आयुधं हस्तयोदृढम् ॥३॥
નમો ટોપ નો પવિ શુt , “ પંજ–પુર, શિરમ તો પાછા.