________________
૨૧૦
નમસ્કારમંત્રસિદ્ધિ મંત્રજ્યા કે મંત્રમૈતન્ય પ્રકટાવનારી છે. વળી આ ક્યિા વડે સાધકની આત્મરક્ષા થાય છે. તેથી તેને આત્મરક્ષાવિધાન પણ કહેવામાં આવે છે. શ્રી ભૈરવપદ્માવતીકલ્પ ના વિવરણકાર શ્રીબંધુ9ણે “સર્જિનિયાં સુ” ને અર્થ “રામરક્ષાવિધાનં કુર્યાત” એ કરેલ છે.
સક્લીકરણમાં સહુથી પ્રથમ કરન્યાસ કરવો જોઈએ. કરચાસ એટલે આંગળીઓના ટેરવા પર શું ઘી દૂર એ પાંચ શૂન્યબીજની સ્થાપના. તેમાં ડાબા હાથની તર્જની આંગળી વડે જમણા હાથના અંગૂઠે , તર્જની પર છું, મધ્યમા પર હું અનામિકા પર હૌઅને કનિકા પર એ પ્રમાણે બીજે સ્થાપવાં જોઈએ.
પછી એ હાથને ઉપયોગ અંગન્યાસ માટે કરે જોઈએ. તે આ પ્રમાણે
સહુથી પ્રથમ મસ્તક પર હાથ મૂકીને કહેવું કેॐ नमो अरिहंताणं ही शीर्ष रक्ष रक्ष स्वाहा।
પછી મુખ પર હાથ લાવીને કહેવું કેॐ नमो सिद्धाणं ही वदनं रक्ष रक्षं स्वाहा । પછી હૃદય પર હાથ મૂકીને કહેવું કેॐ नमो आयरियाणं ही हृदयं रक्ष रक्ष स्वाहा । પછી નાભિ પર હાથ મૂકીને કહેવું કે