________________
જપનું મહત્ત્વ
૧૯૫
પેલા માણસે કહ્યું : · તમારી માટી મહેમાની.' અને હશ સીનીટ પછી ખરેખર તેના તાવ ઉતરી ગયા.
તાપ કે સૂચનની સારી અને ખોટી અસરો મનુષ્યના અંતરમન પર થાય છે અને તેનાં જેવા જ પ્રકારનાં પરિણામે આવે છે. આ દૃષ્ટિએ જપ એક અતિ મહત્ત્વની વસ્તુ પુરવાર થાય છે અને તે સારી તથા ખાટી એમ અને પ્રકારની અસરો ઉત્પન્ન કરવામાં સમય છે, એમ જાણી શકાય છે. જો મ`ત્રજપ શુભ આંદોલનવાળા હાય તા તેની અસર સારી થાય છે અને અશુભ આંદોલનાવાળા હાય તા ખરામ થાય છે.
એક વાર ભારતના કોઈ રાજાએ પાતાના એક સરદારને કેટલાક સૈનિક સાથે ચીનમાં મેક્લ્યા. ત્યાં એ સરકારે પેાતાના રાજા તરફથી કેટલીક કિમતી ભેટો ચીનના આદશાહને આપી અને સાથે એક પત્ર પણ આપ્યા. એ પત્રમાં એવા ગૂઢાર્થ હતા કે આ સરદારને હાલ તમારે ત્યાં જ રોકી રાખવા, પણ ભારત પાછે ફરવા દેવા નિહ. ચીનના પાદશાહ એ વસ્તુ સમજી ગયા અને તેણે સરદાર તથા સૈનિકાને રહેવા તથા ખાવાપીવાની સુંદર સગવડ કરી આપી.
'
હવે કેટલાક દિવસ બાદ સરદારે પેાતાના દેશમાં પાછા કરવાની રજા માગી, ત્યારે પાદશાહે કહ્યું કે આટલા દિવસમાં તમે શુ રહ્યા અને શું મેજ માણી? મારા દેશ ઘણા મેટો છે, તેમાં હરારા અને આનદ કરે. આથી સરદાર થાડા, દિવસ વધુ રોકાયા અને આસપાસનાં સ્થાન જોઈ આવ્યા. ત્યાર બાદ ફરી રજા માગી તે પાદશાહે કહ્યું :