________________
=
'જપમાલા અને કેટલીક વિચારણા
૧૮ જપમાલાના બે છેડા બાંધતી વખતે ત્યાં ત્રણ મણકા : બીજા મૂકવામાં આવે છે, અથવા એક જુદી જાતને મોટો 'મણુંક મૂકવામાં આવે છે, તેને મેરુ કહેવાય છે. જપ કરતી આ વખતે આ મેચનું ઉલ્લંઘન કરવું નહિ, એ શાસ્ત્રકારોને
આદેશ છે, એટલે ત્યાં મંત્રજપ કરવામાં આવતું નથી, પણ ત્યાંથી માળાને ફેરવી લેવામાં આવે છે અને જપનું કામ આગળ ચાલે છે.
જપમાલા અનેક વસ્તુઓની બને છે. તેમાં તાંત્રિક ષકર્મ કે અષ્ટકર્મ પરત્વે સ્ફટિક, પ્રવાલ, કમલબીજ, સ્વર્ણ, પુત્રજીવક તથા મુક્તામણિ એટલે મેતી તથા મણિની માળાને વિશેષ ઉપગ થાય છે. શ્રી સાગરચંદ્રસૂરિપ્રણીત અતિ : પ્રાચીન “શ્રીમંત્રાધિરાજ ચિંતામણિબહતું ક૯૫”માં કહ્યું છે કે – हपत् प्रवालाम्बुजहेमपत्र-जीवस्त्रोऽगुष्ठमुखाङ्गुलीभिः । मोक्षाभिचारे शमने वशे च, आकर्षणे कर्मणि चालयेद्धि ।
દષત્ એટલે સ્ફટિક, પ્રવાલ, અબુજ એટલે કમલ– કમલબીજ, સ્વર્ણ અને પુત્રજીવની માલાઓ અનુક્રમે મેક્ષ, અભિચાર (ઉચાટન–મારણ વગેરે, શાંતિ, વશીકરણ અને આકર્ષણકાર્યમાં અંગૂઠા આદિ આંગળીએથી ફેરવવી.
મંત્રવ્યાકરણના છેડે દીપનાદિપ્રકારચંત્ર આપે છે, તેમાં અષ્ટકમ પરત્વે નીચે મુજબ માલાને પ્રયોગ કરવાનું સૂચન છે !