________________
-૧૮૮
નમસ્કારમંત્રસિદ્ધિ પતંજલિ મુનિએ ગદર્શનમાં પ્રણવમંત્રની સિદ્ધિ માટે “તનામાવર' સૂત્ર વડે તેને જપ કરવાનું તથા તેની અર્થભાવના કરવાનું સ્પષ્ટ વિધાન કરેલું છે.
બ્રાહ્યણુ-પરંપરા કે જે યજ્ઞયાગમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે, તેણે પણ “નયજ્ઞ પર ચો, રાપરો કહ #શ્ચર” વગેરે શબ્દો વડે જપની પ્રસંશા કરી છે અને તેને એક પ્રકારને શ્રેષ્ઠ યજ્ઞ માન્ય છે. વળી નવો દિન વિચારું ” એ વચનેથી નિયમિત મંત્રજપ કરનાર બ્રાહ્મણને દ્વિશ્રેષ્ઠ કહ્યો છે તથા તેનું લ અખિલ યજ્ઞ જેટલું બતાવ્યું છે. ભગવદ્દગીતામાં પણ “ચણાનો જ રિમ” આદિ શબ્દો જપનું મહત્ત્વ દર્શાવનારા છે.
જૈન મહર્ષિઓએ પણ જપને ખૂબ મહત્વ આપ્યું છે અને તેને ધાર્મિક ક્રિયાને એક મહત્વને ભાગ માને છે. “અનુગદ્વારણિ”માં સામાયિક કરનાર શ્રમણે પાસનાં ચાર પ્રકારનાં ઉપકરણને નિર્દોષ કરતાં “કામાગિરિ એ શબ્દો વડે જપમાલિકાને નિર્દેશ કરવામાં આવ્યો છે. જ વિના જપમાલિકા સંભવે નહિ, વળી તેનું અપરનામ નવકારવાળી છે, એટલે કે તેનાથી મુખ્યત્વે નમસ્કારમંત્રને જ જપ કરવાનું છે. આથી જપ એ ધાર્મિક ક્રિયાને એક મહત્વને ભાગ છે, એમ માનવું સમુચિત છે.
શ્રી હરિભદ્રસૂરિએ ‘ચોગદિ ”માં જપને અધ્યાત્મ - તરીકે ઓળખાવ્યો છે અને તેને ધાર્મિક પુરુષોનું એક પ્રધાન