________________
૧૭૦
નમસ્કારમત્રસિદ્ધિ
સતત ભણવા જોઈએ, આ નમસ્કારમત્ર નિશ્ચયે લેમનાં દુઃખાનુ દલન કરનારી તથા સુખને ઉત્પન્ન કરનારા થાય છે.”
जाए वि जो पढिज्ज जेण य जायस्स होह बहुरिद्धि | अवसाणे चि पढिज्जड़ जेण मओ सुग्गई जाइ ॥
• કેટલાક મંત્રા માત્ર જન્મવખતે ભણવા જેવા હાય. છે, તે કેટલાક મંત્રા માત્ર મરણ વખતે ભણવા જેવા હાય છે; પણ નમસ્કારમંત્રની ખૂબી એ છે કે તે અને પ્રસ ંગે ભણવા ચેાગ્ય છે. જો તે જન્મતી વખતે ભણવામાં આવે તે જન્મ પામ્યા બાદ બહુ ઋદ્ધિને આપનારા થાય છે અને મરણવખતે ભણવામાં આવે તે મરણુખાદ્ય સુગતિને આપનારા થાય છે.’
आवईहि पि पढिज्जइ जेण य लंघेड़ आवइसयाई । रिद्धिहिं पि पढिज्जइ जेण य सा जाइ चित्थारं ||
'
આ જ રીતે કેટલાક મંત્રા આપત્તિવેળાએ ભણવા જેવા હાય છે અને કેટલાક મંત્રા ઋદ્ધિ એટલે સપત્તિનાસમયમાં ભણવા જેવા હેાય છે. પરંતુ નમસ્કારમંત્ર ત આ બન્ને વખતે ભણવા જેવા છે. જો તે આ આપત્તિઓના વખતે ભણવામાં આવે તે સેકડો આપત્તિઓને આળગી જાય છે અને ઋદ્ધિ કે સોંપત્તિના વખતે ભણવામાં આવે તે તે ઋદ્ધિ કે સ ંપત્તિના વિસ્તાર થાય છે.
जह अहिणा दट्ठाणं गारुडमंतो विसं पणासेइ । तह नवकारो मंतो पावविसं नासेड़ असेसं ||