________________
‘૧૭૨
નમસ્કારમંત્રસિદ્ધિ વળી અન્ય માથી પ્રારંભેલા જે કાર્ય વિષમ એટલે મુશ્કેલ બન્યાં હોય, તે સર્વ પણ નમસ્કારના સ્મરણ પૂર્વક પ્રારંભેલા હોય તે શીધ્ર સિદ્ધ થાય છે?
અનેतह सयलाओ सिद्धीओ मंगलाई च अहिलसंतेणं । सव्वल्थ सया सम्मं चिंतेयव्यो नमुक्कारो॥
તેથી સકલ સિદ્ધિઓ અને મંગલેની અભિલાષા કરનાર આત્માએ સર્વત્ર એટલે સર્વ સ્થળે, સદા એટલે બે વખત, સમ્યક પ્રકારે એટલે સારી રીતે–વિધિપૂર્વક નમસ્કારમંત્રને ચિંતવો જોઈએ, અર્થાત તેનું સ્મરણ કરવું જોઈએ.’
અમે માનીએ છીએ કે આ વચને સાંભળ્યા પછી નમસ્કારમંત્રની સમરણીયતા વિષે કઈ પણ પાઠક કે જિજ્ઞાસુને કંઈ પણ પૂછવા જેવું રહેશે નહિ.
ઉપર એમ કહેવામાં આવ્યું છે કે નમસ્કારમંત્રને બધે વખત સ્મરે જોઈએ, તેના અનુસંધાનમાં “ઉપદેશતરંગિણુ કારે એટલી સ્પષ્ટતા કરી છે કેभोअणसमये सयणे,
विवोहणे पवेसणे भए वसणे। पंचनमुक्कार खल,
समरिज्जा सबकालं पि॥ જન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ