________________
મરણનું મહત્વ
-૧૭૩ સમયે, ભયસમયે, કષ્ટસમયે અને વળી સર્વસમયે ખરેખર! પંચનમસ્કારને સ્મરે જોઈએ.''
તાત્પર્ય કે જમતાં પહેલાં, સૂતાં પહેલાં, સવારમાં. ઊતી વખતે, કઈ પણું ગામનગરમાં પ્રવેશ કરતી વખતે, કઈ જાપનું કારણ ઊપસ્થિત - થયું હોય ત્યારે, કંઈ દુઃખ. આવી પડ્યું હોય ત્યારે, તેમજ બીજા સમયે પણ આ નમરકારમંત્રને અવશ્ય મર જોઈએ.
ધર્મસંસ્કારી વર્ગમાં આજે પણ આ ઉપદેશને અમલસારા પ્રમાણમાં થઈ રહેલું છે, પરંતુ સુધરેલ વર્ગ કે જેના ધર્મસંસ્કારમાં મોટાં ગાબડાં પડયાં છે, તેની સ્થિતિ ઘણું. વિચારણીય છે.
થોડાં વર્ષ પહેલાં અમે એક જૈન શ્રીમંત આગેવાનનાઅઢાર વર્ષના પુત્રને નમસ્કારમંત્રને પાઠ બોલવા કહ્યું કેજે કેલેજને પ્રથમ વર્ષને અભ્યાસ કરતા હતા અને સંગીતાદિ પ્રવૃત્તિમાં ભારે રસ લેતે હતું, પરંતુ તે નમસ્કારમંત્રને પૂરે પાઠ બેલી શકે નહિ. પૂર્વના સંસ્કારને લીધે તેનાં ત્રણ પદો બોલી ગયે, પણ ત્યાથી ગાડી અટકી. રોજ ગણના થતી હોય, સ્મરણ થતું હોય, તે આ પરિસ્થિતિ ન હોય, પણ એ આચારનું ચવટાઈથી પાલન થાય છે ક્યાં?
જડવાદની જોરદાર હવાએ ઘણાનાં મન ભ્રમિત કરી નાખ્યાં છે. તેમને અર્થપ્રાપ્તિની આંધળી દેટ સિવાય કંઈ સૂઝતું નથી. પૈસે, વધારે પૈસે, અઢળક પૈસે, એ જ જાણે