________________
સ્મરણનું મહત્વ
૧૭૫ सुमिरन से सुख होत है, सुमिरन से दुःख जाय । कहै कबीर सुमिरन किये, सांइ मांहि समाय ॥
કબીર કહે છે કે સાહેબનું–પ્રભુનું સ્મરણ કરવાથી સુખ એટલે નિજસ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે અને દુખ એટલે જન્મ, જરા અને મરણને નાશ થાય છે તથા છેવટે સાંઈ એટલે પ્રભુમાં ભળી જવાય છે.”
મરણને આ મહિમા જાણ્યા પછી નમરકારમંત્રનું પ્રતિદિન સ્મરણ કરવાની ભાવના કેને નહિ થાય?