________________
૧૨
નમસ્કારમંત્રસિદ્ધિ છે, તેને વિશેષતા કહેવામાં આવે છે. આંબા અને લીમડામાં વૃક્ષત સમાન હોવા છતાં તે દરેકને પિતાની વિશેષતા છે અને તેના લીધે જ એક આંબે, તે બીજે લીમડા તરીકે ઓળખાય છે. અન્ય મંત્ર અને નમસ્કારમંત્રમાં મંત્રત્વ સમાન છે, પણ નમસ્કારમંત્ર પિતાની અનેકવિધ વિશેષતાએને કારણે એ બધા માર્ગમાં જુદા તરી આવે છે.
નમસ્કાર કેત્તર મંત્ર છે, એ એની પહેલી વિશેષતા છે. જે મંત્રને ઉપયોગ સામાન્ય રીતે આકર્ષણ, વશીકરણ, ઉચાટન, વિષણું, સ્તંભન, મેહન કે રેગનિવારણ, ધનપ્રાપ્તિ આદિ લૌકિક કાર્યો માટે થાય, તે લૌકિક કહેવાય અને જેને ઉપગ આત્મશુદ્ધિ કે એક્ષપ્રાપ્તિ જેવાં કેત્તર કાર્યો માટે થાય, તે લેકેસર કહેવાય.
અહીં કદાચ પ્રશ્ન થશે કે “નમસ્કાર મિત્રને ઉપયોગ પણ આકર્ષણદિ કાર્યો માટે થાય છે, તે તેને લૌકિક કેમ ન કહેવાય? તેને ઉત્તર એ છે કે “નમસ્કારમંત્રનું મુખ્ય પ્રજન આત્મશુદ્ધિ કે એક્ષપ્રાપ્તિ છે, તેથી તે લેકેત્તર જ ગણાય. આકર્ષણદિ કાર્યો તેના વડે સિદ્ધ થાય છે ખરાં, પણ તે એનું મુખ્ય પ્રોજન નથી.”
વચ્ચે એક કાળ એ આવી ગયે કે લેકે મંત્રને આવાં કાર્યો માટે ખૂબ ઉપયોગ કરવા લાગ્યા અને એમ કરતાં ધર્મના ઘેરી નિયમ પણ ભૂલી ગયા. શાક્ત, બૌદ્ધ વગેરે મંત્રવાદીઓ દ્વારા પ્રવર્તાયેલા મત્સ્ય, માંસ, મદિરા, સુદ્રા તથા મૈથુન એ પાંચ મકારે તે હાહાકાર મચાવી દીધે