________________
[ ૧૫ ] સાધના કેમ કરવી?
સાધના કરવાની તત્પરતા હોય અને સાધના કરવા માટે અનુકૂળ સ્થાન પણ પસંદ કર્યું હોય, પરંતુ સાધના કેમ કરવી? તેનું જ્ઞાન ન હોય તે એ સાધનાથી સિદ્ધિ મળતી નથી. આવું જ્ઞાન ગુરુ દ્વારા જ મળી શકે, તેથી જ તેમની સેવાભક્તિ કરી કૃપા મેળવવાને ઉપદેશ છે. પરંતુ અહીં અમે શ્રમણ ભગવાન મહાવીરે “સાધન કેમ કરવી?” તેને લગતા જે પાંચ સિદ્ધતિની પ્રરૂપણ કરી છે, તેનાથી પાઠકેને પરિચિત કરવા ઈચ્છીએ છીએ.
અહીં એટલી સ્પષ્ટતા ઉચિત ગણાશે કે શ્રમણ ભગવાન મહાવીરે આ પાંચ સિદ્ધાંતની પ્રરૂપણુ વડે “ઈશ્વરકૃપાવાદ” તથા “ભવિતવ્યતાવાદ”નું નિરસન કરીને તેમાં પુરુષાર્થની અજબ ચેતના રેડી હતી, તેથી સંચમસાધના, રોગસાધના કે મંત્રસાધના માટે લેકેમાં ઘણું જ ઉત્સાહ પ્રકટ હતું અને તેનાં પરિણમે ઘણું સુંદર આવ્યાં હતાં.
તીર્થંકરનું વચન, જિનેશ્વર ભગવંતને બોલ એ આપણું