________________
૧૬૨
નમસ્કારમંત્રસિદ્ધિ તે વિશિષ્ટ ફલ આપે છે. મંત્રની બાબતમાં પણ આમ જ સમજવું.
શ્રીમહાનિશીથસૂત્રમાંપંચમંગલમહાક્રુતસ્કંધરૂપનમસ્કારમંત્રના વિનપધાનનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે, તે પરથી નમસ્કારમંત્રગ્રહણને વિધિ આ પ્રમાણે સમજાય છે : - ૧) નમસ્કારમંત્ર ગ્રહણ કરવા માટે સહુથી પ્રથમ એ દિવસ પસંદ કરવે જોઈએ કે જ્યારે તિથિ, કરણું, મુહૂર્ત, ચિંગ અને લગ્ન પ્રશસ્ત હેય તથા ચંદ્રબળ અનુકૂળ હેય. શુભ મુહૂર્ત કરેલું કાર્ય આનંદ-મંગલકારી થાય છે અને તેમાં પ્રાયઃ સફલતા જ મળે છે. ટૂંકમાં અન્ય ધાર્મિક અનુષ્ઠાની જેમ આમાં પણ શુભ મુહુર્ત અપેક્ષિત છે, તેથી તેને નિર્ણય પ્રથમ કરી લે.
(૨) નમસ્કારમંત્રગ્રહણ એ એક પ્રકારની દીક્ષા છે, તેથી તેને વિધિ પ્રશસ્ત સ્થાનમાં થે જઈએ. અહીં પ્રશસ્ત સ્થાનથી જિનમંદિર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર અથવા શેરડીનું વન, ડાંગર પાતી હોય તેવું ખેતર, જ્યાં કમળ ખીલતાં હેય એવે બગીચે, જ્યાં પડઘા પડતું હોય એવું સ્થળ અથવા જ્યાં પાણી પ્રદક્ષિણા દેતું હોય તેવા જલાશચની પાસેને પ્રદેશ સમજે કે જ્યાં ભાગવતી દીક્ષા આદિ શુભ કાર્યો થાય છે.
(૩) મંત્રગ્રહણ કરવાના સ્થાને નંદિની સ્થાપના કરવી