________________
નમસકારમંત્રગ્રહણવિધિ
કરવાની જરૂર છે કે તેમણે જે પરિશ્રમ કે પુરુષાર્થ કર્યો, તેમાં વિધિનું પાલન બરાબર થયું હતું કે કેમ? વિધિનું પાલન બરાબર થયું હોય તે સાધના સફળ થવી જ જોઈએ અને અને તેનું વિશિષ્ટ ફળ દેખાવું જ જોઈએ.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે કાલદેષને લીધે ઘણુ મંત્ર અને ઘણું વિદ્યાઓના વિધિને લેપ થઈ ગયો છે અને શાનાયક હજુ સુઈ કહેવાને વખત આવ્યો છે, છતાં જે કંઈ વિધિઓ સચવાઈ રહ્યા છે, તે ઘણું મહત્વના છે, તેથી તેને સમજવાને તથા તેનું ચીવટાઈથી પાલન કરવા પ્રયત્ન અવશ્ય કરવું જોઈએ. * નમસ્કારમંત્રની સાધના પર પ્રથમ વિધિ મંત્રગ્રહણને છે, તે યથાર્થ રીતે થાય તે જ સાધના આગળ વધી શકે અને તેનું ધાર્યું પરિણામ આવી શકે
આપણે માતા-પિતા કે વડીલે પાસેથી નમસકારમંત્ર સાંભળે, તે કંઠસ્થ કરી લીધું અને તેની ગણના કરવા લાગ્યા. આ કામ તે ઘણું જ સારું થયું, કેમ કે શ્રાવના કુલને એ મુખ્ય આચાર છે, પરંતુ એક મંત્ર તરીકે તેની સિદ્ધિ કરવી હોય તે તેને સદ્ગુરુ પાસેથી વિધિપૂર્વક પ્રહણ કરે જોઈએ અને પછી જ તેની સાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ. મંત્રવિશારદોનું એવું મંતવ્ય છે કે વીર્યવર્તી વિદ્યા, ગુહમુમુવા-ગુરુના મુખમાંથી નીકળેલી વિદ્યા વીર્યવતી હોય છે. તાત્પર્ય કે તેનું સામર્થ્ય ઘણું જ હોય છે અને ન. સિ–૧૧