________________
નમસ્કારમત્ર-ગ્રહણવિધિ
૧૫૯
વિધિ પર સિદ્ધ નાગાનું નની કથા
મહામ ત્રવાદી શ્રીપાદલિમાચાય પગનાં તળિયે વિશિષ્ટ પ્રકારના લેપ કરવાથી આકાશમાં ઉડી શકતા હતા અને હજારો ગાઉના પ્રવાસ કરી શક્તા હતા. આ રીતે તેઓ રાજ શત્રુજ્ય આફ્રિ મહાતીર્થાની યાત્રા કરતા હતા.
સિદ્ધ નાગાર્જુને આ વસ્તુ સાક્ષાત્ જોઈ, એટલે તેને પણ આકાશમાં ઊડવાનું મન થયું અને તેણે પેલા લેપના વિધિ શેાધી કાઢવા નિ ય કર્યાં. પછી તે શ્રી પાદલિપ્તાચાર્ય ના શિષ્ય થઈ ને રહ્યો અને જ્યારે તેઓ આકાશગમનમાંથી પાછા ફરે ત્યારે પગ ધોવાનું પાણી તથા પાત્ર લઈને ઊભા રહેવા લાગ્યા. હવે આ રીતે તેમના પગનુ જે ધાવણુ તૈયાર થતું, તે પરઠવવા માટે એકાંતમાં જતે અને ત્યાં એ પાણી સુધીને તથા ચાખીને તેમાં વપરાયેલાં દ્રબ્યાના નિર્ણય કરતા, આ રીતે તેણે એ લેપમાં વપરાયેલાં ૧૦૭ દ્રવ્યા શોધી કાઢ્યાં અને તે મેળવીને પ્રયાગ ચે. આથી તે આકાશમાં ઊડવાને શક્તિમાન તે થયા, પણ થોડું ઊડયા કે ચક્કર ચક્કર ફરતા નીચે આન્યા અને જમીન પર પટકાયા. આથી તેના શરીર પર ઉઝરડા થયા અને થાડી ચાટ પણ લાગી, પરંતુ તે સ્વભાવે પુરુષાથી હતા, આશાવાદી હતા, એટલે તેણે એ વાત છેડી નહિ. આ પ્રયાગ –ત્રણ વાર કર્યાં, પણ દરેક વખતે આવુ જ પરિણામ આવ્યું.
શ્રીપાદલિપ્તાચાર્ય' આ વાત જાણી, એટલે તે હસીને આલ્યા : પાલેપ સિદ્ધ થઈ ગયા કે શું ? ? આથી નાગાર્જુને
'