________________
૧૦૬
નમસ્કારમ`ત્રસિદ્ધિ
અધિક શક્તિ પહેલા એ પરમેષ્ઠીઓમાં સંભવી શકે, પણ. આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુઓમાં સંભવી શકે નહિ, તા. એ માન્યતા સુધારવા જેવી છે. શ્રીદશવૈકાલિકસૂત્ર'ના પ્રારંભમાં કહ્યું છે કે–
'
धम्मो मंगलमुकिटं, अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्त धम्मे सया मणो ||
( અહી' સાધના અધિકાર છે, એટલે તેના સંબંધ સાધુ સાથે જોડવાના છે.) જે સાધુએ અહિંસા, સંયમ અને તરૂપી ધને ઉત્કૃષ્ટ મંગલરૂપ માને છે અને તે ધર્મીમાં જતે ધર્માંના પાલનમાં જ સઢા પેાતાનું મન જોડાયેલું” રાખે છે, તેમને દેવા પણ નમે છે.'
અહીં વિચારવાનું એ છે કે જો ધર્મનિષ્ઠ સાધુ શક્તિ અને સામર્થ્યમાં ચઢિયાતા હાય તા જ દેવા એમને નમે કે એમને એમ તમે
અહીં એમ કહેવામાં આવે છે કે તેમની પૂજ્યતા પ્રકટ કરવા માટે દેવા આ પ્રમાણે નમે, તે પૂજ્યતા એમને એમ પ્રાપ્ત થતી નથી. જ્યારે આત્માની શક્તિને પરમ પ્રકાશ થવા લાગે છે, ત્યારે પૂજ્યતા પ્રકટે છે, એટલે દેવે તેમને પરમ શક્તિમાન કે સામર્થ્યવાન માનીને જ તેમને નમે છે.
અહીં એ પણ સ્પષ્ટ થવાની જરૂર છે કે અહિંસા– શક્તિ, સચમશક્તિ તથા તપશક્તિ એ કઈ નાની શક્તિ.