________________
- ' નમસ્કારમંત્રસિદ્ધિ પાંચ મહાવ્રત ધારણ કરે તે ૫ ગુણ રાત્રિજનને ત્યાગ કરે તે ૧ ગુણ છ કાચના ની રક્ષા કરે છે, ૬ ગુણ પાંચ ઈન્દ્રિ પર સંયમ રાખે તે ત્રણ ગુપ્તિનું પાલન કરે તે લેભ રખે નહિ તે ક્ષમા ધારણ કરે તે
૧ ગુણ ચિત્તને નિર્મળ રાખે તે
૧ ગુણ વસ્ત્ર વગેરેની શુદ્ધ પડિલેહણ કરે તે ૧ ગુણ સંયમમાં રહે એટલે અવિવેકને
- ત્યાગ કરે તે ૧ ગુણ પરીષહ સહન કરે તે
૧ ગુણ ઉપસર્ગો સહન કરે તે
૧ ગુણ
કુલ ૨૭ ગુણ આ સત્તાવીશ ગુણે વડે સાધુ ભગવંતોનું ચિંતન કરવું જોઈએ.
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુમાં કેટલાક ગુણ સમાન દેખાય છે, છતાં અધિકારભેદથી તે જુદા સમજવા.
આ ૧૦૮ ગુણે વડે પંચપરમેષ્ઠિનું ચિંતન કરવાથી દેવ-ગુરુની સાચી ઓળખાણું થાય છે તથા તેમના પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ–પ્રીતિ જાગે છે, જે સવનું મુખ્ય લક્ષણ છે.