________________
નમસ્કારમ’ત્રસિદ્ધિ
તાત્પય કે નમસ્કાર વિવિધ પ્રકારના ભયેામાંથી તેમ જ જન્મ-મરણના ફેરામાંથી રક્ષણ આપનારા હાઈ મ ત્રસ જ્ઞાને સાક કરે છે.
૧૮
'
કેટલાક કહે છે કે તમે નમસ્કારને મત્ર કહા છે, એ ઠીક છે; પણ એ તા સાવ સાદા શબ્દોની રચના છે. તેમાં ૐ, હો વગેરે ખીજાક્ષાની જરૂર ખરી કે નહિ ? તેના વિના એ મંત્રનુ કામ શી રીતે કરી શકે ?” પરંતુ આમ કહેવુ` ચેગ્ય નથી. પ્રથમ તે ક્લિષ્ટ કે ફૂટ અક્ષરેશ વડે જ મંત્રની રચના થાય’ એ માન્યતા સુધારવા જેવી છે. સાવ સાદા સરળ શબ્દોની રચના પણ મંત્ર હાઈ શકે છે.
4
'
'
રામ’ ૮ રિ’ વગેરે શબ્દો કેટલા સરળ છે ? તેમાં કોઈ બીજાક્ષરા નથી, છતાં તેની ગણના મંત્રમાં થાય છે અને તેના વડે અદ્ભુત કાર્યાં થયાનુ જાણવામાં આવે છે. સ્વામી રામાનન્દે માત્ર ‘ રામ શબ્દના પ્રયોગથી સત કશ્મીરના આત્માને જાગ્રત કરી દીધા હતા અને અંગીય મહાત્મા ચૈતન્ય મહાપ્રભુએ ‘હરિ' શબ્દ સંભળાવીને અનેક પાપીઆનાં હૃદય પલટાવી નાખ્યાં હતાં. આજ રીતે જૈન મહાત્માઓએ આ નમસ્કારમત્રના શબ્દો સંભળાવીને લેાકાના જીવનમાં અજન્મ પરિવર્તન કરેલુ છે, તથા અનેકવિધ ચમત્કારો પણ સર્જેલા છે, એટલે સાદી શબ્દરચના તેના મંત્રત્વમાં ખાધક નથી.
મંત્રમય શબ્દરચનામાં, હી વગેરે ખીજારા જોડવાથી તેની શક્તિ વધે છે, અને તે ધાયું કામ આપે છે,