________________
નમસ્કારમંત્રસિદ્ધિ પિોતે બરાબર ફસાઈ ગયા છે અને ઉગરવાને અન્ય કે ઉપાય નથી.
આ વખતે પિતાએ આપેલી હિતશિક્ષા યાદ આવી અને તે એકાગ્ર ચિત્તે નમસ્કારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા. આ બાજુ ત્રિદંડીના મંત્રબળથી મહું ઊભું થઈને ચાલવા લાગ્યું, પણ ધબ દઈને નીચે પડ્યું. ફરી ત્રિદંડીએ મંત્ર ભણવા માંડશે, ફરી શબ ઊભું થયું અને ફરી પણ એ જ રીતે નીચે પડ્યું. આથી શંકાશીલ બનેલે ત્રિદંડી શિવકુમારને પૂછવા લાગ્યું કે, “ભાઈ ! તું કઈ મંત્ર જાણે છે? શિવકુમારને ખબર નથી કે પોતે ગણી રહેલા નમસ્કાર મંત્રના પ્રભાવથી ત્રિદંડીને મંત્ર અને પરિશ્રમ નિષ્ફળ જાય છે, એટલે તેણે જવાબ આપે કે “હું કઈ મંત્ર જાણતો
નથી.”
આથી ત્રિદંડીએ પિતાની ક્રિયાવિધિ તપાસી અને ફરી મંત્રજપની શરૂઆત કરી. શિવકુમારે પણ મનમાં વધારે જેરથી નસરકારમંત્રને મરવા માંડશે. ત્રિદંડી પિતાના મંત્રબળથી પેલા મડદાને વૈતાલથી અધિષિત કરતા હતા, પણ નમસ્કારમંત્રના પ્રભાવ આગળ તેનું કંઈ ચાલતું ન હતું. ત્રીજી વારના મંત્રજપથી પેલું મડદું ઊભું તે થયું, પણ તેણે પિતાના હાથમાં રહેલી તલવાર ઉત્તરસાધક પર ચલાવવાને બલે મંત્રસાધક પર જ ચલાવી અને ત્રિદંડીનું મસ્તક ધડથી છૂટું થઈ ગયું. જ્યાં એ મસ્તક મંડલમાં રચેલી યજ્ઞવેદિકામાં પડયું, ત્યાં સુવર્ણપુરુષ ઉત્પન્ન થયે.
હવે શિવકુમારને સમજાયું કે, આ બધા પ્રભાવ મેં