________________
૮૪
નમસ્કારમંત્રસિદ્ધિ છે કે આ સંખ્યાના બધા આંકડાઓને સરવાળે કરીએ તે નમસ્કારમંત્રની પદસંખ્યા બરાબર થાય છે. જેમ કે– ' ૧+ + ૮ = ૯. હવે ૯ એ પૂર્ણ સંખ્યા છે, એટલે આ પૂર્ણ સંખ્યાને જ વિસ્તાર છે. વળી જેનાં અવય લાક્ષણિક હિય તે સુંદર કહેવાય છે. એ રીતે આ સંખ્યાના જે અવય. થાય છે, તે લાક્ષણિક છે અને તેથી તેની ગણના સંદરમાં થાય છે.
૯ ને ૧ વાર ૧૨ થી ગુણીએ તે ૧૦૮ આવે છે. ૯ ને ૨ વાર ૬ થી ગુણએ તે ૧૮ આવે છે. ૯ ને ૩ વાર ૪ થી ગુણએ તે ૧૦૮ આવે છે. ૯ને ૪ વાર ૩ થી ગુણએ તે ૧૦૮ આવે છે. ૯ને ૨ વાર ૬ થી ગુણીએ તે ૧૮ આવે છે. વળી આ સંખ્યા સમ એટલે બેકી છે, તે પણ એની સુંદરતામાં ઉમેરે કરે છે. તેમજ આ સંખ્યામાંથી તેની સંખ્યા બાદ કરતાં જઈએ તે વધેલા આંક ૯ ને જ સરવાળે બતાવ્યા કરે છે. જેમ કે૧૦૮-૯ = ૯૯ = ૯ + ૮ = ૧૮ = ૧ + ૮ = ૯ ૯૯ - ૯ = ૯૦ = ૯ + ૦ = ૯ ૯૦ – ૯ = ૮૧ = ૮+૧ = ૯ વગેરે.
હવે પરમેષ્ઠિ પ છે અને ગુણે ૧૦૮ છે, એટલે કયા પરમેષ્ઠીના કેટલા ગુણ ગણવા? તે વિચારણીય છે. આમાં કંઈ સરેરાશ તે મંડાય નહિ; કારણ કે એ રીતે તે દરેક પરમેષ્ઠીના ભાગમાં ૧૦૮+ ૫ = ૨૧ ગુણ આવે. એટલે અહીં પણ નજર સંપ્રદાય તરફ જ માંડવાની રહી. તે અંગે