________________
નમસ્કારમંત્રને ચિંતનીય વિષય
હવે ચાર મૂલાતિશયો પરિચય કરીએ. કલેકના સર્વ ભા–પદાર્થોને જાણનાર કેવલજ્ઞાનનું દેવું તે “જ્ઞાનાતિશય” નામને પ્રથમ મૂલ અતિશય, રાગદ્વેષાદિ અંતરના અપાચકારક શત્રુઓને અપગમ થ તથા ઈતિઓ-ઉપદ્રને નાશ છે તે “અપાયાપગમાતિશય” નામને બીજો મૂલ અતિશય. [અપાય અપગમ + અતિશય = અપાયાપગમાતિશય]. સુર, અસુર અને મનુષ્યના સમૂહ વડે પૂજા થવી, તે “પૂજાતિશય” નામને ત્રીજો મૂલ અતિશય અને પાંત્રીશ ગુણવાળી વાણી વડે સત્ય ધર્મને ઉપદેશ કરે, તે “વચનાતિશય” નામને ચેિ મૂલ અતિશય.
આ બાર ગુણો વડે અરિહંત ભગવંતને વિચાર કરે જોઈએ. અરિહંત ભગવંતનું સ્વરૂપ આપણા મનમાં સ્થિર કરવા માટે આ ગુણે ઘણું ઉપગી છે. ખાસ કરીને ધ્યાન વખતે તેમનું અષ્ટમહાપ્રાતિહાર્યવાળું સ્વરૂપ ચિંતવવાથી તેમના ઐશ્વર્ય આદિને આપણું મન પર ખૂબ પ્રભાવ પડે છે.
અહીં જિજ્ઞાસુઓ તથા સશેકેને રસ પડે એવી એક વાત કહેવા ઈચ્છીએ છીએ. આથી બાર-તેર વર્ષ પહેલાં નમસ્કારમંત્ર અંગે કન્નડ ભાષામાં લખાયેલા સાહિત્યની શોધ કરવા માટે દક્ષિણમાં જવાનું થયું, ત્યારે બેંગલોરમાં ભુવલય ગ્રંથના સંરક્ષક દિગમ્બર જૈન વિદ્વાન એલપા શાસ્ત્રી
* જ્યા અરિહંત પરમાત્મા વિચરે તેની ચારેય દિશામાં ૨૫૨૫ યોજન અને ઊંધું અધોદિશામાં ૧૨ ૧૨૩જન એમ ૧૨૫ જિનમાં ઈતિ–ઉપદ્વવાદિને અભાવ હોય છે.