________________
પ૬
નમસ્કારમંત્રસિદ્ધિ સ્થિતિનું ગુરુ મહારાજને નિવેદન કર્યું અને સ્થિતિ સુધરે એવા ઉપાયની માગણી કરી. ગુરુએ કહ્યું કે “પંચપરમેષ્ટિનમસ્કાર કલ્પત, કામકુંભ કે ચિતામણિરત્ન જેવે છે. તેનું સતત સ્મરણ કર્યા કરે, એટલે તમારે મને રથ પૂરે થશે. પણ એક વાત યાદ રાખજો કે કઈ વાર ચેરી-છીનાળી કરવી નહિ કે માલીકને વિશ્વાસઘાત કર નહિ. જે મનથી આટલી ટેક રાખશે તે એનું ફળ તરત જણશે.”
પિલા ગૃહસ્થ ગુરુનાં આ વચનો શિરસાવધ કર્યો અને નમસ્કારમંત્રની નિયમિત ગણના કરવા માંડી. હવે થોડા દિવસ થયા કે તેમને એક ગૃહસ્થને મેળાપ થ અને તે એમને મુંબઈ લાવ્યા. તેમને થોડા દિવસ પિતાની પેઢીએ બેસાડી ઝવેરાતની દલાલી કરવાનું કામ સેપ્યું. નમસ્કારમંત્રના પ્રભાવે આ કામ બરાબર ચાલવા લાગ્યું અને તેઓ એરડી લઈ મુંબઈમાં સ્થિર થયા.
એક દિવસ તેઓ શેઠની દુકાનેથી રૂપિયા પંદર-સાળ હજારની કિંમતનું એક પડીકું લઈ કઈ શ્રીમંતને બતાવવા ગયા. ઘરે પાછા ફરતી વખતે તે પડીકું રસ્તામાં કોઈ સ્થળે પડી ગયું, તેની તેમને ખબર રહી નહિ. ઘરે પહોંચી, જમીપરવારી, એકાદ કલાક આરામ લઈ તેઓ પેલું પડીકું શેઠને પાછું આપવા તૈયાર થયા, પણ જોયું તે ગજવામાં પડીકું મળે નહિ! એટલે તરત નમસ્કારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા અને જે રીતે ઘરે આવ્યા હતા, તે રસ્તે જ પાછા ચાલ્યા.
. મુંબઈના ભારે અવરજવરવાળા રસ્તા પર પડી ગયેલી