________________
૪૭
નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે, નમસ્કારમંત્રના સ્મરણમાં લીન થઈ ગયો અને ધ્યાનસ્થ બની ગયે.
“ સ્વાહા, ૩જી સ્વાહા' કરતાં પુરોહિતેએ તેને ઉઠાવીને અગ્નિકુંડમાં પધરાવ્યો, પણ એ જ વખતે અગ્નિજ્વાળાઓ શાંત થઈ ગઈ અને અમરકુમાર એક પેગી જે દેખાવા લાગે. તેની કંચન વરણી કાયાને કયાંઈ ડાઘ સરખે લાગે ન હતે. નમકારમંત્રને આ કે અજબ પ્રભાવ! '
આ વખતે રાજા પિતાના સિંહાસન પરથી ઉથલી પડયો હતે અને બધા બ્રાહ્મણે ભેંય ભેગા થઈ ગયા હતા. આખી રાજસભા કહેવા લાગી કે આ બાળક સામાન્ય નથી, કેઈ મહાપુરુષ લાગે છે.
પછી અમરકુમારે નમસ્કારમંત્ર ભણી પાણીનાં છાંટણું નાંખતાં રાજા છેડે થયા અને બ્રાહ્મણે પણ હેશમાં આવ્યા,
રાજાએ કહ્યું: “હે બ્રહ્માકુમાર! તું આ રાજ્ય ગ્રહણ કરી પણ તેણે કહ્યું : “મારે રાજ્યથી સર્યું. હું તે હવે ચારિત્ર ગ્રહણ કરવા ઈચ્છું છું, તમારા સહુનું કલ્યાણું થાઓ.” અને ત્યાંથી વિદાય થઈ અમરકુમારે ચારિત્ર ગ્રહણ કર્યું તથા પરમપદની પ્રાપ્તિ કરી. સંકટ સમયે શિવકુમારને મળેલી અજબ સહાય
યશોભદ્ર શેઠ ધર્મપરાયણ હતા અને શ્રાવકધર્મનું ઉત્તમ રીતે પાલન કરતા હતા. તેમને સર્વ વાતે સુખ હતું, પણ એક વાતનું મોટું દુઃખ હતું. પિતાને એકને એક સુત્ર શિવકુમાર જુગારના છંદે ચડી ગયે હતું અને વિષય