________________
નમસ્કારમંત્રસિદ્ધિ મંત્રવિશારદોએ મંત્રને પણ પ્રકારે માન્યા છે. તેને નિર્દેશ જૈનમહર્ષિકૃત “સંઘવ્યાકરણ' માં આ પ્રમાણે થયેલું છે?
વિગન્નાથ અન્નામામત્રા તે રિયા ! आरभ्यैकाक्षरं मन्त्रा स्यु/जान्यानवाक्षरात् ।। आविंशत्यक्षरान्मन्त्रः समारम्य दशाक्षरम् ।
ये विशत्यक्षरादूबै मालामन्त्रा इति स्मृताः ।। મને ત્રણ પ્રકારના છેઃ (૧) બીજ, (૨) મ અને (૩) માલામ. એક અક્ષરથી નવ અક્ષર સુધીના મંત્ર
બીજમંત્રો” કહેવાય છે, દશ અક્ષરથી વશ અક્ષર સુધીના મત્રે “મંત્રો કહેવાય છે અને વિશથી વધારે અક્ષરવાળા, મને માલામો” કહેવાય છે?
નમસ્કારમંત્રમાં વીસથી વધારે અક્ષરે છે, એટલે તે એક પ્રકારને માલામંત્ર છે, પરંતુ અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે અન્ય માલામ વિશેષ કરીને વૃદ્ધાવસ્થામાં જ ફલદાયી થાય છે, ત્યારે આ માલામંત્ર બાલ્ય, યૌવન અને વૃદ્ધાવસ્થા એ ત્રણે ય અવસ્થામાં ફલદાયી થાય છે